Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

અમદાવાદ સીવીલનો તમામ સ્ટાફ એક પણ રજા વિના ખડેપગે: જે વી મોદી

અમદાવાદ: અહીંની સિવિલ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ દિવસ-રાત જોયા વિના ખડેપગે દર્દીઓની સેવા કરી રહ્યો છે. ૨૫૮૦ના મેડિકલ સ્ટાફે દર્દીઓની સેવા-સારવાર ખાતર ઘણા દિવસોથી એક પણ રજા લીધી નથી : ડૉ.જે.વી.મોદી: સુપ્રિટેન્ડન્ટ

(5:45 pm IST)
  • બાબા બર્ફાની એટલે કે અમરનાથની યાત્રા 28 જૂનથી શરૂ થવા જઈ રહી છે. યાત્રા શરૂ થાય તે પહેલા અમરનાથ ગુફામાં શિયાળા દરમિયાન બનેલા બરફના શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે. આ વર્ષે શિવલિંગનું કદ એકદમ મોટું છે. બાબા અમરનાથનો પહેલો ફોટા જે સામે આવ્યો છે તેમાં શિવલિંગ સંપૂર્ણ કદમાં જોવા મળી રહ્યું છે. હર હર મહાદેવ... access_time 4:28 pm IST

  • અમરેલીમાં રપ એપ્રિલ સુધી બપોરે ૩ વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રાખવા વેપારી એસો.નો સ્વયંભૂ નિર્ણય આવશ્યક ચીજવસ્તુની દુકાનો માટે પણ સમય નકકી કરાયો access_time 1:06 pm IST

  • દેશમાં કોરોનાનો હાહાકાર : હજુ 10 રાજ્યોએ આજના નવા કોરોના કેસના આંકડાઓ રિપોર્ટ કરવાના બાકી છે, ત્યાં જ અત્યાર સુધીમાં ભારતમાં સતત ત્રીજા દિવસે 2,12,000 થી વધુ નવા કોરોના વાયરસના કેસ અને 1130 થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાય ચુક્યા છે. access_time 10:12 pm IST