Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

અમદાવાદ ખાતે જસ્ટીસ શ્રી કે એસ ઝવેરીના ધર્મપત્નીનું દુઃખદ અવસાન : તેમની અંતિમ ક્રિયા આવતીકાલે રવિવારે સવારે ૮.૩૦ વાગે થલતેજ અંતિમ ધામ ખાતે કરવામાં આવશે.

અમદાવાદ : જસ્ટીસ શ્રી કે એસ ઝવેરીના ધર્મપત્ની અને ધારાશાસ્ત્રી વ્યોમાબેન ઝવેરીના માતુશ્રીનું સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે આજે શનિવારે રાત્રે દુઃખદ અવસાન થયું છે. તેમની અંતિમ ક્રિયા આવતીકાલે રવિવારે સવારે ૮.૩૦ વાગે થલતેજ અંતિમ ધામ ખાતે કરવામાં આવશે.

(1:30 am IST)
  • સુરેન્દ્રનગરના લીંબડીમાં સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન: આજથી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન : વેપારીઓ દ્વારા વધુ સાત દિવસનું લોકડાઉન અપાયુ :કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય access_time 6:29 pm IST

  • પ્રાંતિજમાં વેપારીઓનો સ્વૈચ્છિક નિર્ણય : વેપાર ધંધા બપોરે ૩-૦૦ સુધી જ ખુલ્લા રહેશે : કોરોનાને મહાત આપવા વેપારીઓ એક થયા : ૩૦ એપ્રિલ સુધી આ નિર્ણય અમલમાં રહેશે access_time 1:06 pm IST

  • વોલ્વોના નવ ડ્રાઈવર-કંડકટરને કોરોના વળગ્યો: અમદાવાદ એસ.ટી બસ વોલ્વોના 9 ડ્રાઈવર-કંડક્ટર કોરોના પોઝિટિવ આવ્યા છે access_time 9:04 pm IST