Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

રાજ્યભરમાં 990 થર્ડ જેન્ડર મતદારો : વડોદરામાં સૌથી વધુ 216 નોંધાયા

 

અમદાવાદ :સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદા બાદ હવે થર્ડ ઝેન્ડર કોમ્યુનિટી વખતની ચૂંટણીમાં મતદાન કરી શકશે ગુજરાતમાં સૌથી વધુ થડ જેન્ડર મતદારો વડોદરામાં રહેલા છે .

વર્ષ 2019ની લોકસભા ચુંટણીમાં રાજ્યભરમાં 990 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. જે પૈકી સૌથી વધુ 216 વડોદરા બેઠક વિસ્તારમાં નોંધાયા છે. વડોદરામાં ટ્રાન્સ જેન્ડર તેમજ સમલૈંગિક સમુદાયના લોકો માટે કાર્ય કરતી લક્ષ નામની સંસ્થાના વજૂદ નામના પ્રોજેક્ટ હેઠળ વખતે નવા મતદારો કે જેઓ થર્ડ જેન્ડર જાતિમાં આવે છે તેમની નોંધણી કરવામાં આવી છે. તમામ મતદારોને તેમના નવા મતદાતા તરીકેના ઓળખપત્ર પણ મળી ગયા છે. વખતે યોજાનારી ચૂંટણીમાં નવા મતદારો કે જેઓ પહેલી વખત મતદાન કરવાના છે

(1:08 am IST)