Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ટૂંક સમય માં દેશમાંથી તાનશાહી સરકાર નો અંત આવશે :હાર્દિક પટેલ

હાર્દિક પટેલે કહ્યું ભાજપે નિયમોના ઉલ્લંઘન માં કોઈ કસર છોડી નથી

રાજકોટ ;પાસના કન્વીનર અને તાજેતરમાં કોંગ્રેસ પક્ષમાં શામેલ થયા બાદ હાર્દિક પટેલ પ્રથમ વાર રાજકોટની મુલાકાતે આવ્યો હતો હાર્દિક પટેલે મુખ્યમંત્રી આવસ ખાતે યોજાયેલ ભાજપની બેઠક વિશે કહ્યું, ભાજપે નિયમોના ઉલ્લંઘન માં કોઈ કસર છોડી નથી

   લોકસભા ચૂંટણી ને લઈને હાર્દિકે કહ્યું, ટૂંક સમય માં દેશમાંથી તાનશાહી સરકાર નો અંત આવશે જયારે હાર્દિકે પોતાનો થઈ રહેલ વિરોધના પગલે કહ્યું, લોકશાહી માં સૌને વિરોધ કરવાનો અધિકાર છે

(7:20 pm IST)