Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

લોકસભા ચૂંટણી લાડવા હાર્દિક પટેલની હાઇકોર્ટમાં અરજી સરકારને સોગંદનામું કરવા આદેશ :19મીએ વધુ સુનાવણી

અમદાવાદ :લોકસભા ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે હાઇકોર્ટના જસ્ટિસ એ.યુ.ઉરેજીની કોર્ટમાં સુનાવણી થઈ હતી. દરમિયાન કોર્ટે સરકારને હાર્દિકની અરજી મામલે સોગંધનામું કરવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 19 માર્ચે રોજ હાથ ધરાશે.

(6:32 pm IST)