Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

અમદાવાદથી બેંગ્લુરુ જતી ગો એરની ફ્લાઇટના એન્જીનમાં આગ લાગી

આગની ઘટના બાદ ગો એરના સત્તાધીશોએ માફી માંગી

અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પર અમદાવાદથી બેંગલુરુ જતી ગો એરની ફ્લાઈટના એન્જિનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોકે, આગ તરત કાબૂમાં લાવવામાં આવી હતી. આગનો બનાવ સામાન્ય હોવાથી આ ઘટનામાં મુસાફરોને કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના બાદ ગો એરના સત્તાધીશોએ માફી માંગી હતી. આગની ઘટના બાદ ગો એરના સત્તાધીશોએ માફી માંગી હતી.

(1:31 pm IST)