Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ગુજરાતની હોટેલમાં વેઇટર તરીકે રોબર્ટ... અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરી હસ્તે શુભારંભ

 રાજકોટ.૧૮, અમેરિકા જેવા વિકસિત દેશોમાં મોલ અને હોટેલ હોય કે હોસ્પિટલ હવે રોબર્ટ ફરજ બજવતાં હોય તેવા દ્રશ્યો સામાન્ય છે. નર્મદા કેવડ્યા ખાતે રાષ્ટ્રિય એકતા પરિષદ સમયે વડા પ્રધાન ઉપસ્થિત રહેલ તેવા સમયે રોબર્ટ આકર્ષણ રૂપ બનેલ. હવે ગુજરાતમાં અમદાવાદ ખાતે પ્રહલાદ નગર આનંદનગર ખાતેની વૈશ્વીક લેવલની ગોલ્ડન બિસ્ત્રો હોટેલમાં આ દ્રશ્ય જોવા મળે છે.રોબર્ટ ખોરાક પીરસતો જોવો એક પણ લાહવો છે.

(3:28 pm IST)