Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ગાંધીનગરમાં મોડાસાના સાયરાની યુવતીના અપમૃત્યુ મામલે દલિત મહાસંમેલન : ઉમટી પડવા આહવાન

પીડિત પરિવારે પોલીસની ઢીલી નીતિ સામે સવાલ ઉઠાવ્યા

 

અમદાવાદ : અરવલ્લીના મોડાસાના સાયરાની યુવતીના અપમૃત્યુ મામલે પીડિત પરિવારે પોલીસની ઢીલી નીતિ સામે સવાલ ઉઠાવ્યા છે.ત્યારે  આવતીકાલે ગાંધીનગર ખાતે દલિત મહાસંમેલન યોજાશે. ગાંધીનગર સેકટર 12 આંબેડકર ભવન ખાતે આયોજિત દલિત મહાસંમેલનમાં લોકોને ઉમટી પડવા આહવાન કરાયું છે

(11:39 pm IST)