Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

રાજ્યમાં એક લાખ હેકટરમાં ઇઝરાયેલી પધ્ધતિથી ડ્રીપ ઇરિગેશન માટે MoU કરાશે: મુખ્યમંત્રી રૂપાણી

અમદાવાદ :રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી સાથે મહાત્મા મંદિર પરિસરમાં ઇઝરાયેલનાં રાજદૂત ડૉ. રોન માલ્કા (Dr. Ron Malka)એ મુલાકાત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાની ઇઝરાયેલ મુલાકાતની યાદ તાજી કરતાં કહ્યું કે, ગુજરાતે ઇઝરાયલની ડ્રીપ ઇરીગેશનમાંથી પ્રેરણા લઇને ગુજરાતમાં એક લાખ હેકટર વિસ્તારમાં ડ્રીપ ઇરીગેશનના MoU ઇઝરાયેલ સાથે કરવા માટે પણ રાજ્ય સરકાર આયોજન કરવાની છે.

(11:45 pm IST)