Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ફી રૂ. ૪૯૦ અને વિજ્ઞાન પ્રવાહની રૂ.૬૦પ

રાજકોટ, તા, ૧૭: ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧રની પરીક્ષાનું માળખુ જાહેર કરવામાં આવ્યું છે. ધો. ૧૨ સામાન્ય  પ્રવાહ માટે પરીક્ષા ફી રૂ. ૪૯૦ અને ધો.૧ર વિજ્ઞાન પ્રવાહના  છાત્રો માટેની પરીક્ષા ફી રૂ. ૬૦પ નક્કી કરવામાં આવી છે.

(3:52 pm IST)