Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

આજે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી ભાવનગરમાં માવઠાની હવામાન ખાતાની આગાહી

આગામી ચારથી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે.

અમદાવાદ : રાજયમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. તેના કારણે ઠંડીનું જોર ઘટશે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં આજે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે.

(11:40 am IST)