Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જગદિશભાઇ કાવજીભાઇ કટારાનું માર્ગ અકસ્માતમાં કરૂણમોત

નોકરી પુરી કરીને પોતાના વતનમાં જતા વેળાએ અકસ્માત

 

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ બાઇક પર સવારથી પોતાના વતનમાં જતા હતા. ખેડબ્રહ્માથી ગ્રામ્ય માર્ગ તરફ જતાં અચાનક અકસ્માત થયો હતો. પોલીસ કોન્સ્ટેબલે માર્ગ અકસ્માતને પગલે ઘટનાસ્થળે દમ તોડી દીધો હોવાનું પ્રાથમિક માહિતિ મુજબ જાણવા મળ્યુ છે.   

  કોન્સ્ટેબલ જગદિશભાઇ નોકરી પુરી કરીને પોતાના વતનમાં જતા હતા. દરમ્યાન ગ્રામ્ય માર્ગ પર અચાનક અકસ્માતમાં સર્જાયો હતો. રાહદારીઓએ ૧૦૮ને જાણ કરતા વિજયનગર જનરલ હોસ્પિટલ લઇ જવાયા હતા. ત્યાં હાજર પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરંતુ તેમના મોત પાછળનું કારણ હજી પણ અકબંધ છે.

(12:13 am IST)
  • દિલ્હીની ગેરકાયદે કોલોની કાયદેસર કરવાના મામલે ભાજપના જુઠ્ઠાણાનો પર્દાફાશ : સંસદની કાર્યસુચીમાં સામેલ નથી બિલ : આમ આદમીના સાંસદ સંજયસિંહએ કાર્યસૂચિ શેર કરીને કહ્યું જુઓ ભાજપનું જુઠ્ઠાણું : મોદી સરકાર દ્વારા જાહેર કરાયેલ દિલ્હીની અનિધિકૃત કોલોનીઓને અધિકૃત કરવાના બિલ સત્રની કાર્યસૂચિનો હિસ્સો નથી : આમ આદમી પાર્ટીએ આ મુદ્દો જોરશોરથી ઉઠાવવાનું એલાન કર્યું access_time 12:50 am IST

  • દેશમાં વસ્તી કાબુમાં લેવા અંગે કાનૂન બનશે કે તરત રાજકારણમાંથી હું રીટાયર થઇ જઈશ : ગિરિરાજસિંહ access_time 10:43 pm IST

  • મહાભિયોગ મામલે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બીજા દિવસે પણ હંગામો : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સંસદના નીચલા સદનની પ્રતિનિધિ સભામાં મહાભિયોગ તપાસની ચાલતી કાર્યવાહીની સાર્વજનિક સુનાવણીના બીજા દિવસની શરૂઆતમાં મોટો હંગામો થયો હતો access_time 12:53 am IST