Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

વડોદરા: બીટકોઈન જેવી અમદાવાદની પેવેકોઈન કમ્પનીએ વડોદરાના રોકાણકારો જોડે 1 કરોડ ને 30 લાખની છેતરપીંડી નો મામલો:સાયબર ક્રાઈમ બ્રાન્ચે પે વે કોઈન કમ્પનીના 3 આરોપીઓની ધરપકડ

વડોદરા: બીટકોઈન જેવી અમદાવાદની પેવેકોઈન કમ્પનીએ વડોદરાના રોકાણકારો જોડે 1 કરોડ ને 30 લાખની છેતરપીંડી નો મામલો:સાયબર ક્રાઈમ બ્રાન્ચે પે વે કોઈન કમ્પનીના 3 આરોપીઓની ધરપકડ કરી.

મિહિર પાઠક, હરીશ લીંબણી અને જ્યંતી પટેલ આગોતરા જમીન લઇ સાયબર ક્રાઈમ માં હાજર થયા હતા:સાયબર ક્રાઈમ સેલે 3 આરોપીને કોર્ટમાં રાજુ કરતા કોર્ટે આરોપી ના 1 દિવસના રિમાન્ડ મજૂર કર્યા હતા:પે વે કોઈન કૌભાંડમાં 6 આરોપી સામે ગુનો દાખલ છે પોલીસે 4 આરોપી ની ધરપકડ કરી:પે વે કોઈન કૌભાંડના મુખ્ય સુત્રોધાર પ્રવીણ પટેલ અને કમલ જોશી ફરાર છૅ

આરોપી ઓએ રોકાણકારો ને પે વે કોઈન રોકાણ કરી ત્યાં બાદ બંધ કરી દઈ તેની જગ્યા એ BRIO HYDROPONICS શરૂ કરી છેતરપીંડી કરી હતી...

(10:40 pm IST)