Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ડભોઇના સમસેરપુરાનો કમલેશ ઝળક્યો :ખેલ મહાકુંભમાં તીરંદાજીમાં બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યો

ડભોઇના સમસેરપુરા ગામના કમલેશ વસાવાએ દેવગઢ બારીયા ખાતે યોજાયેલા ખેલ મહાકુંભમાં તીરંદાજીમાં બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવ્યા. કમલેશે મેડલ મેળવીને મડતા ગામ અને ડભોઇ શહેરનું ગૌરવ વધારીને તેઓ પરત ફરતાં ડભોઇ એસ.ડી. ડેપો ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરાયું. આ સમયે ડભોઇના આગેવાનો તેમજ ગ્રામજનોએ ફૂલહાર કરી સ્વાગત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

(12:16 am IST)
  • બાપૂની ખાદીના ‘જીન્સ’ બદલાયા :ગાંધી આશ્રમમાં પ્રથમવાર જીન્સનું કાપડ કરાયું તૈયાર: સાડા બાર મીટરનું જીન્સ બનાવવામાં લાગ્યા 8 કલાક access_time 12:58 pm IST

  • ભાવનગર :જિલ્લામાં રોગચાળાએ ભરડો લીધો :છેલ્લા ઘણા દિવસથી રોગચાળાનો કહેર યથાવત :સર.ટી હોસ્પિટલમાં સ્વાઈન ફલૂ સહિતના રોગમાં વધારો :જેમાં તાવ, શરદી, ઉધરસ, જાડા-ઉલ્ટી સહિતનાં રોગોનાં દર્દીઓમાં વધારો :સ્વાઇન ફલૂથી વધુ એક મોત access_time 11:14 pm IST

  • ઉપલેટા ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા વૃદ્ધનું મોત:ઉપલેટાના ડુમીયાણી ગામ અને સુપેડી ગામ વચ્ચેનો બનાવ: ૭૦ વર્ષીય આસપાસની ઉંમરના લાગતા અને ચોરણી-કડિયું પહેરેલ અજાણ્યા વૃદ્ધનું ટ્રેન અકસ્માતમાં મોત:રેલવે સ્ટાફ દ્વારા ઉપલેટા રેલવે સ્ટેશને મૃતદેહ લઈ આવ્યા બાદ PM માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયો: પોલીસ દ્વારા તપાસ ચાલુ access_time 12:21 am IST