Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

તાપીમાં કૂદી પડેલી મહિલાનો જીવ બચાવવા હર્ષ સંઘવીએ જાતે દોર સંભાળ્યો: પ્રશંસનીય માનવીય અભિગમ

સરદાર બ્રિજ પરથી તાપીમાં છલાંગ લગાવનાર એક મહિલાને બચાવવા રાજ્યના યુવાન અને તરવરિયા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ તેમનો કાફલો રોકાવી આ મહિલાને બચાવવા તાકીદે કાર્યવાહી હાથ ધરાવી હતી. (હિરેન સોઢા)

(1:43 pm IST)