Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

મહીસાગરના લુણાવાડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ : વીજળી ગુલ: . ભારે વરસાદના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો

ખાનપુર, કડાણા, સંતરામપુર, બાલાસિનોર,વીરપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો

મહીસાગરના લુણાવાડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. લુણાવાડા શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે વીજળી ગુલ થઇ ગઇ હતી. જિલ્લાના ખાનપુર, કડાણા, સંતરામપુર, બાલાસિનોર,વીરપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો હતો

 
(12:19 am IST)