Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

અરવલ્લીનાં વાતાવરણમાં પલટો: ધનસુરા અને માલપુર પંથકમાં વરસાદ : સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી

અરવલ્લીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધનસુરા અને માલપુર પંથકમાં વરસાદ પડ્યો હતો. ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ જોવા મળ્યો હતો. વરસાદી છાંટાથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે 

(12:17 am IST)