Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

નડિયાદ સહીત આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો : આકાશમાં વીજળીના કડાકા સાથે ધીમીધારે વરસાદ શરૂ

નડિયાદ સહિત આસપાસના વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. દિવસભર બફારા બાદ મોડી સાંજે શરૂ થયો વરસાદ. આકાશમાં વીજળીના કડાકા સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. દિવસભરના બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને થશે રાહત.

(12:16 am IST)