Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

અમદાવાદ યુનિવર્સિટીના વીસી તરીકે પંકજ ચંદ્રાને બીજી ટર્મ આપવામાં આવી :આ હોદ્દા ઉપર ૨૦૨૫ સુધી ચાલુ રહેશે.

અમદાવાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પંકજ ચંદ્રાને બીજી ટર્મ આપવામાં આવી છે. હવે તેઓ આ હોદ્દા ઉપર ૨૦૨૫ સુધી ચાલુ રહેશે.

(11:29 pm IST)