Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

વડોદરામાં દિવાળી તહેવારોને અનુલક્ષીને આરોગ્ય વિભાગના વિવિધ વિસ્તારમાં દરોડા: સેમ્પલ લેવાયા

બેકરી,વિવિધ જનરલ સ્ટોર,મોલ અને મીઠાઈની દુકાનોમાં ચેકીંગ

વડોદરામાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે દિવાળીના તહેવારોને અનુલક્ષીને દરોડા પાડ્યા છે.આજે વિવિધ વિસ્તારોમાં આવેલ બેકરી ખાતે ચેકિંગ હાથ ધરી નમૂના લીધા હતા. શહેરના વિવિધ જનરલ સ્ટોર અને મોલમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. શહેર સીટી વિસ્તારમાં મીઠાઈની દુકાનોમાં દરોડની કાર્યવાહી કરવામાં આવી હતી.

(7:53 pm IST)