Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ઇડર નગરપાલિકાના નામે ભ્રષ્ટાચાર વિશે પત્રિકાઓ ફરતી થતા સત્તાધીશોમાં ફફડાટ

સેવાના નામે મેવા અને વિકાસના આડે ભ્રષ્ટાચારના આક્ષેપો

સાબરકાંઠાની ઇડર નગરપાલિકાના નામે ભ્રષ્ટાચાર વિશે પત્રિકાઓ ફરતી થતા નગરપાલિકાના સત્તાધીશોમાં ફફડાટ ફેલાયો છે. પત્રિકામાં સેવાના નામે મેવા અને વિકાસના આડે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે.

   પત્રિકામાં કહેવામાં આવ્યુ છે કે, કોરી ઠરાવ બુકમાં સહીઓ કરી ગેરવહીવટને સમર્થન આપવામાં આવી કહ્યો છે

   આ ઉપરાત નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ખોટા દસ્તાવેજી,પુરાવા ઉભાકરી ગ્રાન્ટનો દૂરઉપયોગ કરવામાં આવી રહ્યોછે.

(12:20 pm IST)