Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

બુલેટ ટ્રેન માટે જમીન અધિગ્રહણ ગોકળગતિએ: એક વર્ષમાં 1400 હેકટર્સને બદલે 1 હેકટર જમીનનું અધિગ્રહણ ન થયું

અમદાવાદ :મોદી સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સ્પીડ લોકલ ટ્રેનથી પણ સુસ્ત છે. તેના માટે 1400 હેકટર જમીનનું અધિગ્રહણ કરવાનું છે, પરંતુ એક વર્ષમાં 1 હેકટરનું પણ અધિગ્રહણ થઈ શક્યું નથી.એક હેવાલ મૂજબ અત્યાર સુધીમાં માત્ર 0.9 હેકટર જ જમીન મળી શકી છે. ખેડૂત જમીન અધિગ્રહણનો વિરોધ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે સરકાર ઓછી રકમ આપે છે.

(11:15 pm IST)