Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

અન્ય રાજયોના મુખ્યમંત્રીઓ નવેમ્બરમાં ગુજરાત આવશે

સ્ટેચ્યુ ઓફ યુનિટ પ્રસંગે સંદર્ભે નીતિન પટેલ કહે છે : રૂપાણી સંદર્ભે શકિતસિંહે બંધબેસતી પાઘડી પહેરવાની જરૂર નથી

 ગાંધીનગર તા. ૧૭ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલે પત્રકારોને જણાવેલ કે ૩૧ ઓકટોબરે વડાપ્રધાનના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટોનું લોકાર્પણ થશે. અન્ય રાજયોના મુખ્યમંત્રીઓ અને રાજયપાલોને નિમંત્રણ અપાયું છે તેઓ નવેમ્બરમાં પોતાની અનુકુળતા મુજબ આવશે.

તેમણે પરપ્રાંતીયો વિશે મુખ્યમંત્રી શ્રી રૂપાણીના આક્ષેપ સંદર્ભે પ્રશ્નના જવાબમાં જણાવેલ કે શકિતસિંહ ગોહીલે બંધબેસતી પાઘડી પહેરવાની જરૂર નથી. (પ-૩ર)

 

(3:34 pm IST)