Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓ રોજના રૂપિયા 900 ખર્ચીને આખા દેશમાં ફર્યા

 

અમદાવાદ :IIT ગાંધીનગરના 96 જેટલા વિદ્યાર્થીઓએ ભેગા મળીને 42 દિવસ સુધી આખા ભારતમાં ભ્રમણ કર્યું. વર્ષની એક્સપ્લોરર ફેલોશિપના ભાગ રૂપે દેશની વિવિધતાને સમજવાનો પ્રયત્ન કર્યો હતો . IIT ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર, ફેલોશિપના કોર્ડિનેટર ચેતન પહલાજાનીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓને દરરોજ માટે 900 રૂપિયાનું એટલે કે આખા દેશમાં ફરવા માટે કુલ  37,800નું બજેટ આપવામાં આવ્યું હતું.

(10:30 pm IST)