Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વડોદરામાં વેપારીઓનો ચક્કાજામ : પોલીસનો લાઠીચાર્જ

વડોદરા : અનુસુચિત જાતિના યુવકના આપઘાત કેસમાં આરોપી મહમ્‍મદ સિંધીને ઝડપવાની  માંગણી  સાથે કરજણ બંધ : દુકાનો બંધ કરાવવા નીકળેલા આરોપીની ધરપકડ : ટોળુ વિખેરવા પોલીસે કર્યો લાઠીચાર્જ

(12:54 pm IST)