Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો :ઉપરવાસની પાણીની આવક ઘટી :છેલ્લા 24 કલાકમાં 4 સે,મી,ઘટી

સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટીમાં ધટાડો નોંધાયો છે ઉપરવાસ પાણી ની આવક માં ઘટાડો થયો છે અને પાણીની આવક ઘટી છે 1049 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે અને જાવક 14963 ક્યુસેક ગુજરાત ના અન્ય ડેમો અને પીવા માટે છોડવામાં આવી રહ્યું છે છેલ્લા 24 કલાક માં 4 સેમીનો ઘટાડો નોંધાયો છે

  હાલ ની ડેમ ની સપાટી 125.78 મીટર પર પહોંચી છે 2379.40  MCM લાઈવ સ્ટોરેજ પાણી નો જથ્થો છે CHPH પાવર હાઉસ ના 3 યુનિટ ચાલુ કરાયા છે

(6:28 pm IST)