Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

SGVP ગુરુકુલમાં અમદાવાદ

SGVP ગુરુકુલમાં અમદાવાદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે, ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેષભાઇ પટેલ તેમજ ગુરુકુલના પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યાછે         -કનુભગત

(11:56 am IST)