Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

SGVP ગુરુકુલમાં ઉજવણી પ્રસંગે, આભાર પત્ર સ્વીકારતા

ગુરુકુલ કાર્યક્રરશ્રી રમેશભાઇ પટેલ

અમદાવાદ તા. 16. ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેષભાઇ પટેલની આગેવાની નીચે. તેમજ ગુરુકુલના પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે,જીલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલભાઇ ધામેચા,જીલ્લા પોલિસ વડા શ્રી વસાવા સાહેબ,ડેપ્યુટી કલેક્ટર શ્રી પંડ્યા સાહેબ, તમામ જિલ્લાના મામલતદારો,વગેરે મોટી સંખ્યામાં ભાઇ બહેનોની ઉપસ્થિતિમાં જ્યારે આરોગ્ય મંત્રી શ્રીએ બેન્ડની સુરાવલી સાથે ધ્વજ વંદન કર્યુ ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ જનગણ મંગલ રાષ્ર્ટ્ ગીત સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી ભારતમાતાની જય બોલાવી હતી.

 આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કક્ષાનું  સ્વાતંત્ર્ય પર્વે ગુરુકુલ પરિસરમાં ઉજવવા માટે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી વિદેશ યાત્રામાં હોઇ તેને બદલે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી હાજર રહેલ.તે માટે આરોગ્ય મંત્રી શ્રીએ SGVP ગુરુકુલનો આભાર માન્યો હતો અને આભાર પત્ર ગુરુકુલના કાર્યક્રર શ્રી રમેશભાઇપટેલ સ્વીકારેલ.                                                   ------કનુભગત

(11:41 am IST)