Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અમદાવાદમાં એએમટીએસ બસની અડફેટે પોલીસકર્મીને ઇજા : ડ્રાયવર ફરાર

અમદાવાદના કોમર્સ રસ્તા પાસે લગભગ બપોરે 12 વાગ્યાની આસપાસ એક એએમટીએસની બસને અકસ્માત નડયો હતો. બસની અડફેટમા એક પોલિસમેન આવી જતા તેને ઇજા પહોંચી હતી. પોલિસમેનને સારવાર માટે વીએસમા હોસ્પીટલમા ખસેડવામાં આવ્યો હતો.જાણવા મળ્યા મુજબ બસનો ડ્રાયવર અકસ્માત બાદ ભાગી છુટયો હતો

(10:15 pm IST)