Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

નર્મદા-અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદઃ નદીઓમાં ઘોડાપુર

રાજકોટ, તા.૧૭: નર્મદાના દેવગઢ બારીઓમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદને કારણે પાનમ નદી ગાંડીતૂર, સ્થાનિકો તથા ધરતીપુત્રોમાં ખૂશીનો માહોલ છવાયો છે. અરવલ્લીના માલપુરમાં મૂશળધાર વરસાદ પડયો છે. માલપુરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડયો છે. બાયડ, મોડાસામાં પવન સાથે ધોધમાર વરસાદ પડયો બાયડ, મોડાસામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.(૨૩.૯)

(3:38 pm IST)