Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

હિંમતનગરમાં મુશળધાર વરસાદ નેશનલ હાઇવે-નીચાળવાળા વિસ્તારોમાં પાણી

ખેતરોમાં પાણી આવ્યા :ખેતીમાં રોપેલ પાકને જીવતદાન મળ્યું

હિંમતનગર :લાંબા વિરામ બાદ હિંમતનગરમાં પણ મેઘમહેર જોવા મળી.મેઘમહેરના કારણે નેશનલ હાઈવે આઠ પર પાણી ભરાયા છે. ખેતરમાં પાણી આવતા ખેડૂતો ખુશ ખુશાલ બન્યા છે. ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોતા હતા. ત્યારે વરસાદ થવાના કારણ ખેડૂતાએ ખેતરમાં રોપેલા પાકને જીવનદાન મળ્યું છે.

 

(1:16 pm IST)