Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદઃ ટ્રેકિંગમાં ગયેલા અમદાવાદના 2 યુવાનો સહીત 6 ગુજરાતી ફસાયા:આર્મીએ કર્યા રેસ્ક્યુ

હાલ હિમાચાલ પ્રદેશમાં પર્વત પર ટ્રેકિંગની મૌસમ ચાલી રહી છે. ત્યારે આ દરમિયાન જ અચાનક ધોધમાર વરસાદ પડતા ગુજરાતના 6 યુવાનો ફસાયા છે. રવિવારે સાંજે કસોલ પાસે કતાગલા ગામમાં વાદળ ફાટ્યુ હતું જેમાં અમદાવાદના બે યુવાનો સહિત 6 ગુજરાતીઓ કેમ્પ સાઇટ પર હાજર હતા. પરંતુ આર્મીના જવાનોએ દોરડા બાંધી તેને રસ્ક્યુ કર્યા હતા.

(8:24 pm IST)