Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

વડોદરામાં વૃદ્ધને અજાણી યુવતીને લિફ્ટ આપવી મોંઘી પડી : 20 હજાર પડાવ્યા ;યુવતી સહીત ચારેય ઝડપાયા

એક શખ્શએ પોતે હિન્દી ન્યુઝ ચેનલનો રિપોર્ટર હોવાનું કહ્યું

 

વડોદરામાં એક 65 વર્ષીય વૃદ્ધને એક અજાણી યુવતીને લિફ્ટ આપવી મોંઘી પડીહતી યુવતીને  લિફ્ટ આપ્યા બાદ યુવતી અને તેના સાગરીતોએ લિફ્ટ આપનાર વૃદ્ધ પાસેથી 20 હજાર રૂપિયા ખંખેરી લીધા હતા.

  અંગેની ફરિયાદ બાદ ગોત્રી પોલીસે ગણતરીના કલાલોકમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં યુવતી સહિત કુલ 4 યુવકોની ધરપકડ કરાઇ છે. જેમાંથી એક શખ્સ પોતે હિન્દી ન્યુઝ ચેનલનો રિપોર્ટર હોવાની વાત સામે આવી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે વૃદ્ધોનાં ગળામાંથી ચેઇન તોડીને ભાગી જવું તેમજ એકલા રહેતા વૃદ્ધોને માર મારી તેમને લૂંટી લેવાની અનેક ઘટનાઓ વારંવાર બનતી રહે છે. તેમજ મામલે પોલીસ દ્વારા પગલે લેવાય છે, પરંતુ ત્યારબાદ સ્થિતી ઠેરની ઠેર રહે છે.

(12:30 am IST)
  • જમ્મુ કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ : ૧ આતંકી ઠાર : હજુ પણ કેટલાક આતંકી છુપાયા હોવાની આશંકા access_time 1:12 pm IST

  • રાજકોટ-જામનગર હાઇવે ઉપર આવેલ પડધરી અને ધ્રોલ વચ્ચે ગોરંભાયેલ વાતાવરણ સાથે હળવા છાંટાઃ લૈયારા અને જાયવા વચ્ચે જોરદાર વરસાદી ઝાપટું: રસ્તા ઉપરથી પાણી વહી ગયા access_time 3:50 pm IST

  • બિહારના ૧૨ જિલ્લા પાણીમાં દરભંગામાં ભયાનક સ્થિતિ : પુરથી બેહાલ બન્યુ બિહાર : ૧૨ જિલ્લા થયા પુરગ્રસ્ત : સરકારે પુરમાં ૨૪ લોકોના મોતની કરી પુષ્ટિ : દરભંગામાં જોવા મળ્યા પુરના ભયાનક દૃશ્યોઃ ધસમસતા પૂરે પુલ-વે લીધો બાનમાં : લોકો જીવના જોખમે આ નજારો જોવા ઉમટ્યા access_time 3:25 pm IST