Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

કામ વગર સ્કૂલ, કોલેજ કે લેડીઝ હોસ્ટેલ પાસે ઊભા રહેનારનું આવી બનશે:સુરત પોલીસનો નવો આદેશ

  સુરત શહેરના મદદનીશ પોલીસ કમિશનર એ. કે. વર્માએ એક જાહેરનામા દ્વારા સમગ્ર પોલીસ કમિશનર વિસ્તારમાં આવેલા સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસીસ તથા મહિલા હોસ્ટેલની આસપાસના 50 મીટર સુધી જાહેર માર્ગ ઉપર કોઈપણ પુરૂષએ વાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઊભા રહેવા કે બેસવા ઉપર મનાઈ ફરમાવી છે. હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે

(12:26 am IST)