Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

અમદાવાદ સહીત ભચાઉ,ભુજ ,ગાંધીધામ અને માંડવી સહીત 34 તાલુકામા વરસાદની મોટી ઘટ

અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી છે ક્યાંક ક્યાંક વરસાદ  આફત બની ગયો છે. ત્યારે અમદાવાદ જિલ્લાની પરિસ્થિતિ જૂદી જ છે. જુલાઈ મહિનો અરધો પસાર થઈ ગયો હોવા છતા અમદાવાદ શહેરમાં હજી સુધી માત્ર 90 મિમિ વરસાદ જ પડ્યો છે. અમદાવાદ સહીત કચ્છ જિલ્લાના  ભચાઉ, ભુજ, ગાંધીધામ, માંડવી સહિતના 34 તાલુકા એવા છે જ્યાં હજુ સુધી 55 મિમિથી  વધુ વરસાદ પડ્યો નથી.

(1:26 pm IST)