Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

વેચાયેલી ખેતીની જમીન પરત માંગતા ખેડૂતો અંગે હાઇકોર્ટનો મહત્ત્વનો ચૂકાદો

વેચી દીધેલી જમીન પરત મેળવવા માટે ખેડૂતો હક્કદાર રહેતા નથી

અમદાવાદ :કોર્પોરેટ કંપની દ્વારા ખરીદવામાં આવેલી ખેતીની જમીન મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્ત્વનો ચુકાદો આપતા જણાવાયું હતું કે, એક વખત ખેતીની જમીન વેંચાણ કરી દીધા બાદ આવી જમીન પરત મેળવવા માટે ખેડૂતો હક્કદાર રહેતા નથી. કોર્પોરેટ કંપનીઓને ખેતી માટે પોતાની ખેતીની જમીન એકવાર વેચ્યા પછી, ખેડૂતોને સોદાના વેચાણ અને માગને રદ કરવાનો અધિકાર નથી.

(10:56 pm IST)