Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રાજ્યના પોલીસતંત્રમાં ધરખમ ફેરફાર :33 આઇપીએસ અધિકારીઓની બદલી :9 રેન્જ આઇજીની પણ ટ્રાન્સફર

રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોટની વડોદરા બદલી:રાજકોટના સીપી તરીકે મનોજ અગ્રવાલ મુકાયા

રાજકોટ :રાજ્યના પોલીસતંત્રમાં ધરખમ ફેરફાર :33 આઇપીએસ અધિકારીઓની બદલી કરાઈ છે જયારે 9 રેન્જ આઇજીની પણ ટ્રાન્સફર થઇ છે જકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોટની વડોદરા બદલી:રાજકોટના સીપી તરીકે મનોજ અગ્રવાલ મુકાયાછે

(11:16 pm IST)