Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

વલસાડમાં ધોધમાર વરસાદ : દાણાબજારમાં પાણી ભરાયા :અન્ડરબ્રીજમાં પણ પાણી ભરાતા ટ્રાફિક જામ

વલસાડ શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે ભારે વરસાદ ખાબકતા દાણા બજારમાં પાણી ભરાયા છે  પાલિકાની પ્રીમોન્સૂન ના ધજાગરા ઉડ્યા છે દાણાબજારમાં પાણી ભરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો  બીજી તરફ ઓવરબ્રિજ બન્ધ રેહતા અંડર બ્રિજ મા પાણી ભરાતા ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા

 

(6:33 pm IST)