Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

નવસારીના લુન્સીકુલ, ડેપો, જમાલપોર સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ

ખેડૂતો હજુ પણ વાવણી લાયક વરસાદની રાહમાં

નવસારી જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે. નવસારીના લુન્સીકુલ, ડેપો, જમાલપોર સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જો કે ખેડૂતો હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.

(12:10 pm IST)