Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

ગુજરાત સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ અમદાવાદના હાલના મ્યુ. કમિશનર શ્રી વિજય નેહરાને ગ્રામીણ વિકાસ કમિશનર અને સચિવ (ગ્રામીણ વિકાસ) તરીકે બદલી કરવામાં આવી છે : ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશકુમારની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે

(8:57 pm IST)