Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

શામળાજીમાં વાવાઝોડા સાથે વરસાદ :પતરાનો શેડ પડતા દીવાલ ધરાશાયી :એક વ્યક્તિ દબાયો

શામળાજીમાં વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. ભારે પવનના કારણે શામળાજી ચાર રસ્તા પાસે પતરાનો શેડ તૂટ્યો હતો. અને શેડ પડતા દિવાલ પણ ધરાશાયી થઇ હતી. જેના પગલે એક સ્થાનિક વ્યક્તિ દબાયો હતો. જેને બહાર કાઢીને સારવાર માટે મોકલાયો હતો

(8:43 pm IST)