News of Thursday, 17th May 2018

30મીએ બોરસદ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી

બોરસદ નગર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂરી થતી હોઈ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી જાહેર કરી છે. આગામી ૩૦મી મે ના રોજ બપોરે ૧૨ કલાકે નાયબ કલેક્ટર, આણંદના અધ્યક્ષ સ્થાને પાલિકા સભાખંડમાં ચૂંટણી યોજાવવાની છે. કલેક્ટર દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવતા જ બોરસદના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે

(10:54 am IST)
  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • તેજસ્વીનું 'તેજસ્વી' નિવેદન : બિહારમાં આરજેડી મોટો પક્ષ છે, સરકાર રચવા તક આપો ! access_time 4:25 pm IST