News of Thursday, 17th May 2018

જાંબુસરના રિંગરોડ પર ટેન્કર અડેફેટે શ્રમિકનું કરૂણમોત

લાકડા કાપતા અજય વાઘેલાને ટેન્કરે ચંદ્રાય પાણીની ટાંકી પાસે ઠોકરે ચડાવ્યો

જંબુસરના કાવી રિંગરોડ ઉપર ચંદ્રાઈ પાણીની ટાંકી પાસે લાકડા કાપતા શ્રમિકને ટેન્કર ચાલકે અડફેટે લેતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ટેન્કર ચાલકને પણ ઇજા પહોચી હતી. બનાવની જાણ ૧૦૮ ને કરવામાં આવતાં તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી ઇજાગ્રસ્તને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા શ્રમિકનું નામ અજય મહેશ વાઘેલા હોવાનું અને કાવી ભાગોળનાં રાઠોડવાસમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.

(8:38 pm IST)
  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST

  • બેંગ્લોરમાં રાત્રે ભારે વરસાદ તૂટી પડયો હતો access_time 11:26 am IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST