Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

દાહોદમાં પીવાના પાણીના હરતા ફરતા ATM મુકાયા: 5 રૂપિયામાં 10 લીટર પાણી મળશે

દાહોદ મ્યુનિસિપાલિટી દ્વારા પીવાની પાણીની સખત તંગી સામે નવો નુસખો અજમાવવામાં આવ્યો છે.દાહોદમાં પીવાના પાણી માટે હરતાં-ફરતાં ATM મૂકવામાં આવ્યા છે. જેમાંથી લોકો હવે માત્ર 5ના ખર્ચે 10 લિટર પીવાનું પાણી અને રૂ. 10ના ખર્ચે 20 લિટર પીવાનું પાણી મેળવી શકશે.

(9:58 pm IST)
  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • બેંગ્લોરમાં રાત્રે ભારે વરસાદ તૂટી પડયો હતો access_time 11:26 am IST