Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

સંઘ પ્રદેશના દમણ અને દાદરા નગરહવેલીમાં કોરોના ગાંડોતૂર : દાદરા નગરહવેલીમાં ૪૬ અને દમણમાં નવા 19 કેસ : સાવચેતી અર્થે શનિ અને રવિવારનાં રોજ કર્ફ્યૂનો વહીવટી તંત્રનો આદેશ

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :સંઘ પ્રદેશના દમણ અને દાદરા નગરહવેલીમાં કોરોના ગાંડોતૂર બન્યો છે, આજે ૧૭ મી એપ્રીલનાં રોજ દાદરા નગરહવેલીમાં ૪૬ અને દમણમાં નવા ૧૯ કેસ નોંધાયા છે સાવચેતી અર્થે શનિ અને રવિવાર નાં રોજ કર્ફ્યૂ નો વહીવટી તંત્રએ  આદેશ કર્યો છે .

(9:52 pm IST)