News of Tuesday, 17th April 2018

ભત્રીજાના ત્રાસથી કંટાળી કપડવંજની પરિણીતાએ અગ્નિ સ્નાન કરતા અરેરાટી

કપડવંજ: શહેરમાં ભત્રીજાએ પોતાની સગી કાકી ઉપર બદ નજરથી જોઈ છેડતી કરી હોવાના કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બાદ કંટાળેલી કાકીએ અગ્ની સ્નાન કરી લીધુ  છે. ભોગ બનનાર યુવતીએ પોતાના પિતાને સાચી હકીકત કહેતા જણાવ્યું કે તેણીના ભત્રીજાએ છેડતી કરી અને તેના ઉપર ત્રાસ ગુજારતા આ પગલુ ભર્યુ હોવાની કેફીયત કહી છે. શહેરના ડબગરવાસ ખાતે આવેલ ઘાંચીવાડમાં સલીમભાઈ સીદ્દીકભાઈ શેખ રહે છે. તેમના લગ્ન વર્ષ ૨૦૦૨માં આણંદના ભાલેજ રોડ ઉપર રહેતા મહંમદહનીફ કાસમભાઈ શેખની દિકરી મદીનાબેન (ઉં.વ.૩૫) સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન તેઓએ ત્રણ સંતાનોને જન્મ આપ્યો હતો. ગત્ તા.૧૧મી એપ્રિલે મહંમદહનીફ પોતાના ઘરે આણંદ મૂકામે હતા. ત્યારે તેમના જમાઈ સલીમનો ફોન તેમના ઉપર આવ્યો હતો અને જણાવ્યું કે મદીના શરીરે ખુબજ દઝાય જતાં તેણીને તુરંત સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જઈએ છે તમે ત્યાં આવો. આથી મહંમદહનીફ તુરંત અમદાવાદ જવા રવાના થયા હતા. આ બાદ હોસ્પિટલમાં પહોંચતા પોતાની દિકરી ચીખલી તાલુકામાં સસ્તા અનાજ વિતરણની વ્યવસ્થા ખોરવાઈ જતા તાલુકાની કેટલાક સસ્તા અનાજની દુકાનો પુરવઠો મેળવી શકી નથી. જેની સીધી અસર ગરીબ આદિવાસી રેશન કાર્ડ ધારકોને થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી ખાતે સસ્તા અનાજનાં સરકારી ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનોમાં વાહનો દ્વારા અનાજનો પુરવઠો પહોંચાડવામાં આવે છે. પરંતુ ૧-૧-૧૮ થી અનાજનો પુરવઠો વાહનો દ્વારા પહોંચાડવાનો પરવાનો નર્મદા જિલ્લાનાં રાજપીપળા વિસ્તારના પરવાનેદારને મળતા પરવાનેદાર પાસે માલ વહન માટે પુરતા વાહનો ન હોય આ સિવાય ચીખલી તાલુકાની ભૌગોલિક પરિસ્થિતથી પણ પરેવાનેદાર અજાણ હોય તથા કેટલાકે નાણા મોડા ભર્યા હોય જેના કારણે આવી વિસંગતતા ઉભી થઈ છે. ચીખલી તાલુકામાં સસ્તા અનાજની કુલ ૮૩ જેટલી દુકાનો છે. જેમાં હજુ પણ ર૬ સસ્તા અનાજની છે. જ્યાં અનાજનો પુરવઠો પહોંચવા પામ્યો નથી. સામાન્ય રીતે ૧૫ મી તારીખ સુધીમાં સસ્તા અનાજનો પુરવઠો જે તે દુકાનદારોએ મેળવી લેવાનો હોય છે. સસ્તા અનાજનાં વિતરણની વ્યવસ્થા ખોરવાઈ જતા જેની સીધી અસર ગરીબ આદિવાસી પ્રજા ઉપર પડી છે

(4:30 pm IST)
  • મોર્ગન સ્ટેનલીની આગાહી :2019માં મોદીનો ભવ્ય વિજય થશે અથવા કોંગ્રેસ બાજી મારશે જે પણ પરિણામ આવે શેરબજાર ઝળહળતું રહેશે :સેન્સેક્સ 41500ને સ્પર્શશે access_time 10:50 pm IST

  • આઈડિયા સેલ્યુલર મોબાઈલના વિસ્તાર માટે આદિત્ય બીઓર્લાં ગ્રુપ 1 બિલિયન ડોલર 7000 કરોડ ઉભા કરશે access_time 10:50 pm IST

  • વડોદરાના બહુચર્ચિત ભટનાગર બંધુઓની ધરપકડ : વડોદરામાં રૂ. 2654 કરોડના કૌભાંડમાં પિતા સુરેશ ભટનાગર અને બન્ને ભાઈઓ અમિત - સુમિત ભટનાગરની ધરપકડ : રાજસ્થાનના ઉદયપુરથી કરાઈ ત્રણેયની ધરપકડ : CBI અને ATSનું સંયુક્ત સફળ ઓપરેશન access_time 12:34 am IST