News of Tuesday, 17th April 2018

અમદાવાદની એચએલ કોલેજ કેમ્પસમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ ભભૂકી :ચાર ફાયર ફાયટર દોડ્યા

ફાયરઓપ્ટિકલ વાળા જીમના ડોમને કારણે અચનાક આગ લાગ્યાના પ્રાથમિક અહેવાલ

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એચ એલ કોલેજ કેમ્પસમાં સિલિન્ડરના બ્લાસ્ટ થવાથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગની ઘટનાની જાણ થતા આગને  કાબુમાં લેવા 4 ફાયર ફાઇટર
ઘટના સ્થળે  પહોંચ્યા છે અને આગને કાબુમાં લેવા પ્રયાસ થઇ રહયો છે  ફાયરઓપ્ટિકલ વાળા જીમના ડોમને કારણે અચનાક આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે .

(9:10 am IST)
  • ''રૃકાવટકે લિયે ખેદ'': માઇક્રો બ્લોગીંગ સાઇટ ''ટિવટર'' દુનિયાભરમાં ઠબ્બઃ ટેકનીકલ ખામીને કારણે સાંજે ૭ વાગ્યે ઠબ્બ થઇ ગયેલુ ટિવટર એક કલાક પછી ફરી ચાલુ access_time 8:56 pm IST

  • મધ્યપ્રદેશમાં જાનૈયાને લઇ જતો મીની ટ્રક સોનનદીમાં 100 ફૂટ ઊંડે ખાબકતા 20ના મોત ;30 ઘાયલ :સીધી જિલ્લામાં દુર્ઘટના:સોનનદીના પુલનું ડિવાઈડર તોડીને ટ્રક ખાબક્યો :જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા :રાહત-બચાવકાર્ય શરૂ :મીની ટ્રક જિલ્લાના બાહરી થાણા ક્ષેત્ર અમેલિયા નજીક પુલ પરથી 100 ફૂટ ઊંડે પડ્યો :ગેસ કટરથી કાપીને ફસાયેલ લોકોને બહાર કાઢયા access_time 1:42 am IST

  • રોટોમેક કૌભાંડ કેસમાં CBI એ બેન્ક ઓફ બરોડાના 6 ઓફિસરોની પૂછપરછ હાથ ધરી છે જેમાં કંપનીના પૂર્વ સીમેંદીઃ એમ,ડી માલ્યા ,અને બે પૂર્વ એક્ઝિ,ડાયરેક્ટર વી,સંથાનારમણ અને આર,કે,બક્ષીનો સમાવેશ થાય છે access_time 10:51 pm IST