News of Monday, 16th April 2018

આવવા જવા નાતે બસની સુવિધા સાથે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે એસજીવીપી ગુરુકુલ રીબડા રાજકોટ ખાતે સમર સ્પોર્ટ્સ કેમ્પ : ચાલતી તડામાર તૈયારી

રાજકોટ તા. ૧૫ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, શાસ્ત્રી ધર્મવત્સલ સ્વામીના માર્ગદર્શન નીચે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે આગામી તા. ૩૦ અપ્રિલથી તા. ૨૯ મે દરમ્યાન સમર સ્પોર્ટ્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ ભાગ લઇ શકે છે. આવવા જવા માટે બસની સુવિધા રાખવામાં આવશે.

આ સમર કેમ્પમાં બાળકોને હોર્સ રાઈડીંગ, સ્વીમીંગ, ક્રિકેટ, ફુટબોલ, બાસ્કેટબોલ, વગેરે અનેક રમતો અનુભવી કોચ દ્વારા શીખવવામાં આવશે.

(2:55 pm IST)
  • આઈડિયા સેલ્યુલર મોબાઈલના વિસ્તાર માટે આદિત્ય બીઓર્લાં ગ્રુપ 1 બિલિયન ડોલર 7000 કરોડ ઉભા કરશે access_time 10:50 pm IST

  • સલમાનની અરજી જોધપુરની સેશન્સ કોર્ટે કરી મંજૂર : 17 દિવસ માટે જઇ શકશે વિદેશ access_time 4:18 pm IST

  • ગુજરાત લેન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના લાખોના ભ્રસ્ટાચાર કૌભાંડમાં ધરપકડ થયેલ 2 અધિકારી પરમાર અને વાઘેલાને અદાલતે 10 દિવસના રિમાન્ડ પર સોંપેલ છે access_time 10:50 pm IST