Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ICICI સિકયોરીટીઝ લિ.નો આઈપીઓ ૨૨મીના ખુલશે

(કેતન ખત્રી) અમદાવાદઃ આઈસીઆઈસીઆઈ સીકયોરિટીઝ લિમિટેડએ ૨૨માર્ચને ગુરૂવારનાં રોજ કિંમત પર કેશ માટે શેરદીઠ રૂ.૫ની ફેસ વેલ્યુ ધરાવતા ૭૭,૨૪૯,૫૦૮ ઈકિવટી શેરનો આઈપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે, જેમાં આઈસી આઈસીઆઈ બેંક લિમિટેડ દ્વારા ૭૭,૨૪૯, ૫૦૮ ઈકિવટી શેર સુધીનાં વેચાણ માટેની ઓફર મારફતે શેર પ્રીમિયમ સામેલ છે. જેમાં શેર પ્રીમિયમ સહિત કિંમત પર રોકડા માટે આઈસીઆઈ સીઆઈ બેંક શેરધારકો દ્વારા ખરીદી માટે ૩,૮૬૨,૪૭૫ ઈકિવટી શેર સુધીનું રિઝર્વેશન સામેલ છે. ઓફરમાં પોસ્ટ ઓફર પેઈડ- અપ ઈકિવટી શેર કેપિટલનો ૨૩.૯૮ ટકા હિસ્સો અને ચોખ્ખી ઓફર પોસ્ટ- ઓફર પેઈડ- અપ ઈકિવટી શેર કેપિટલનો ૨૨.૭૮ ટકા હિસ્સો સામેલ છે. ઈકિવટી શેર દીઠ પ્રાઈઝ બેન્ડ રૂ.૫૧૯ થી રૂ.૫૨૦ નકકી કરવામાં આવી છે.

(2:49 pm IST)