Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ગુજરાતની જનતા ટ્રમ્પ નરેન્દ્રભાઇને આવકારવા ખૂબજ ઉત્સુક : ભવ્ય સત્કાર કરાશે : વિજયભાઇ

અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪મીએ વોશીંગ્ટનથી સીધા અમદાવાદ લેન્ડ કરશે : તેમની મુલાકાત દરમિયાન વિશ્વના સૌથી મ ોટા મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન થશે : ગુજરાતની જનતા ટ્રમ્પ અને નરેન્દ્રભાઇને આવકારવા ખૂબજ ઉત્સૂક : ભવ્ય સ્વાગત કરાશે : જેમાં ભવ્ય રોડ-શો, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે : જ્યારે મોટેરા સ્ટેડિયમમાં વિશાળ જનમેદની વચ્ચે ''નમસ્તે ટ્રમ્પ'' કાર્યક્રમ યોજાશે.

(3:57 pm IST)